How To Pay UGVCL Online Bill Payment / ઘરે બેઠા UGVCL બીલ ભરવા માટે / Full Details For Online Bill Payment

How To Pay UGVCL Online Bill Payment / How to make UGVCL Online Bill Payment?


Central Government And Gujarat Government have also been providing digital services day by day ( How To Pay UGVCL Online Bill Payment ). Digital Gujarat has been given great importance and value in the state. Under the Digital Gujarat portal-different departments are also making their services online. Today will provide complete information on how to pay UGVCL online bill. { How To Pay UGVCL Online Bill Payment }

How To Pay UGVCL Online Bill Payment :-

Related In Post :- How To Pay UGVCL Online Bill Payment
◆ UGVCL login
◆ UGVCL bill payment receipt
◆ UGVCL bill details check
◆ UGVCL bill calculator
◆ UGVCL customer care number

Important and useful points for UGVCL Bill Payment :-

If citizens of Gujarat state want to pay their UGVCL Bill, they can do so at home. For which you must have some important things. Which is as follows.
UGVCL ( How To Pay UGVCL Online Bill Payment ) customer should have mobile or laptop. UGVCL customer care number And Toll Free Number :- 19121 (Toll Free)
There should be connection with own laptop or mobile internet.
A consumer of UGVCL should have a Consumer Number.
Debit Card, UPI, Credit Card and Internet Banking are required to do UGVCL Last Bill.
You can also make payment through Google Pay, Phone Pay, BHIM etc mobile applications.

How To Pay UGVCL Online Bill Payment
How To Pay UGVCL Online Bill Payment

How To Pay UGVCL Bill / Payment Check Online :-


UGVCL દ્વારા Last Bill & Payment Information System પોતાની Official Website આપેલી છે. ગ્રાહકો જાતે પણ ચેક કરી શકે છે. નીચે આપેલા પગલાંઓ દ્વારા UGVCL Bill Status ચેક કરી શકે છે.

સૌપ્રથમ Google મા સર્ચ કરો “UGVCL Bill Check”
જેમાં Google Searchમાં UGVCL (Official Website) નામની Website ખોલવાની રહેશે.
Click કરતાં, નવા ટેબમાં નવી Websiteમાં નવું પેજ ખુલશે.
હવે તમારે Consumer No ના ખાનામાં પોતાનો ગ્રાહક નંબર નાખવાનો રહેશે.
ત્યારબાદ “I’m not a robot” ની સામે આપેલા ખાનામાં માં ટીક કરવાનું રહેશે.
છેલ્લે,બધીજ Process કર્યા પછી તમને Online UGVCL Bill Payment નું Status બતાવશે.

How To Pay UGVCL Light Bill Payment :-


ગુજરાતના નાગરિકો ઉત્તર ગુજરાત વીજ કંપનીનું અને અન્ય કંપનીના લાઈટ બિલ ઘરે બેઠા પણ ભરી શકે છે. UGVCL Light Bill ભરવા માટે નીચે મુજબના Steps અનુસરવાના રહેશે.

સૌપ્રથમ UGVCL ની Official Website ખોલવાની રહેશે. https://www.ugvcl.com/
UGVCL વેબસાઈટ ખોલ્યા બાદ Quick Electricity Bill Payment & (Through Billdesk or Paytm Gateway) હોય તેના પર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ નવો Tab Open થશે. ( How To Pay UGVCL Online Bill Payment )

જેમાં Enter Consumer No. (ગ્રાહક નંબર નાખો) માં તમારો ગ્રાહક નંબર નાખવાનો રહેશે.
ગ્રાહક નંબર નાંખતા તમારી લાઈટ બિલની તમામ માહિતી આવશે. જેવી Name, Bill ની રક્મ, Last Light Bill ભર્યુ હતું વગેરે.

Read Also :- Vidhva Sahay Yojana 2022

જેમાં તમારો Mobile નંબર અને E-Mail ID નાખીને ‘Bill Desk” પર ક્લિક કરવાનું રહેશે.

હવે “Bill Desk” પર ક્લિક કર્યા બાદ, “Payment Via Bill Disk” પર ક્લિક કરવાનું રહેશે.

કેટલાક Rules આપેલા હશે, જેને વાંચીને “Continue” Button પર ક્લિક કરવાનું રહેશે.
હવે તમને નવા પેજમાં Credit Card(ક્રેડિટ કાર્ડ), Debit Card(ડેબિટ કાર્ડ), Other Debit Cards, Internet Banking(ઈન્ટરનેટ બેન્કિંગ), Wallet Cash Card, QR અને UPI(યુપીઆઈ) જેવા માધ્યમો Payment કરવા માટે આપેલા હશે.
તમારી પાસે ઉપલબ્ધ કોઈ એક માધ્યમ દ્વારા પેમેન્‍ટ કરી શકશો.

Note :- UGVCL કંપની દ્વારા ગ્રાહકોને જાહેર સુચના :-

Uttar Gujarat Vij Company ના ગ્રાહકોને જણાવવાનું કે UGVCL દ્વારા કોઈ પણ અજાણ્યા મોબાઈલ નંબર પરથી વીજ Bill Pay અંગેના કોઈપણ SMS મોકલવામાં આવતા નથી. તેમજ આવા છેતરામણા SMS દ્વારા માંગવામાં આવેલ કોઈપણ માહિતી કે OTP ન આપવા વિનંતિ. તેમજ આવી બાબતની જાણ નજીકની UGVCL Office ને કરવી. UGVCL દ્વારા XX-PGVCLG તરફથી જ SMS મોકલવામાં આવે છે આ સિવાયના SMSને અવગણવા. જેથી તમારુ નાણાંકિય નુકશાન થતા બચી જશો. આ મેસેજ ની જાણ તમારા તમામ મિત્રોને Share કરો અને ..Thanks For Connecting With Us [ Gujarat Press News ]

How To Online Bill Payment Other Board Official Website / ઘરે બેઠા ઓનલાઇન બિલ ભરવા માટે / ગુજરાત ના કોઈ પણ બીજા બોર્ડનું બીલ ભરવા માટે નીચે મુજબ લાગુ પડતાં બોર્ડ ની Official Website આપવામા આવી છે જેથી કોઈ પણ બોર્ડ નું બિલ ઘરે બેઠા ભરી શકશો ફક્ત 5 મિનીટ મા

વીજ કંપનીનું નામ ઓફિસિઅલ વેબ સાઈટ
UGVCL – ઉત્તર ગુજરાત વીજ કંપની LTDUGVCL
PGVCL – પચ્ચીમ ગુજરાત વીજ કંપની LTDPGVCL
DGVCL – દક્ષિણ ગુજરાત વીજ કંપની LTDDGVCL
MGVCL – મધ્ય ગુજરાત વીજ કંપની LTDMGVCL

FAQ Of Online Bill Payment :-

How can I pay my light bill online in Gujarat?

Ans :- Search On Google Your Vij Company Name And Click On Official Website

Can I Pay UGVCL Electricity Bill Online after Due Date?

Ans :- Yes But Term And Condition Apply

How can I check my UGVCL online bill payment status?

Ans :- Get Full Information In This Site :- Click Here Now

Leave a Comment