How To Link Aadhar Card With PAN Card

આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરો: સરકાર આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2020 આપે છે. તેથી આ તારીખ પહેલાં, બધાએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરવું આવશ્યક છે. Link Aadhar Card With PAN Card

હવે તમારી પાસે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ નંબર કેવી રીતે લિંક કરવો તે અંગેના પ્રશ્નો છે તેથી આજે આપણે આધાર કાર્ડ અને પાન કાર્ડને ઑનલાઇન લિંક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણીએ.

Link Aadhar Card With PAN Card
Link Aadhar Card With PAN Card

પાનકાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે ના સ્ટેપ :-

PAN and Aadhar Link, પાનકાર્ડ સાથે આધારકાર્ડને લિંક કરવા માટે નીચે આપેલ સરળ સ્ટેપનો ઉપયોગ કરો. પહેલા NSDL પોર્ટલ પર જઈને ફી ભરવાની રહેશે. ફી ભરવાની તમામ માહિતી લેખની પૂરો થાય પછી એક લિંક આપેલ છે. ત્યાર બાદ નીચેના સ્ટેપ જુઓ.

Step -1 :સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.incometax.gov.in પર જાઓ.

Step – 2 : જો નવા યુઝર છો તો રજીસ્ટ્રેશન કરો અથવા રજીસ્ટ્રેશન કરેલ હોય તો લોગીન બટન પર ક્લિક કરો.
Step – 3 : પાનકાર્ડ નંબર / આધારકાર્ડ નંબર / અન્ય યુઝર ID નો ઉપયોગ કરીને લોગીન કરો.

Step – 4 આપેલ વિકલ્પમાંથી Link Aadhaar વિકલ્પ પર જાઓ.

Step – 5 : પાનકાર્ડ નંબર અને આધારકાર્ડ નંબર લખો.

Step – 6 : Validate બટન પર ક્લિક કરો.

Step – 7 : તમે પેમેન્ટ કર્યું હશે એનું વેરીફીકેશન બોક્સ ખુલશે જેમાં ચલણ નંબર એ બધી માહિતી આપેલ હશે.

Step – 8 : Continue બટન પર ક્લિક કરો.

Step – 9 : આધારકાર્ડ પ્રમાણે નામ અને મોબાઈલ નંબર લખો.

Step – 10 : મોબાઈલ નંબર પર 6 આંકડાનો OTP આવશે.

Step – 11 : OTP નંબર લખી Validate બટન પર ક્લિક કરો.

Step – 12 : પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક સફળ થયેલ બોક્સ મેસેજ આવશે.

પાનકાર્ડ નું આધાર કાર્ડ લિંક Status ચેક કરવા માટે :-

Step – 1 : સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.incometax.gov.in પર જાઓ.

Step – 2 : ડાબી બાજુએ આપેલ લિસ્ટમાંથી Link Aadhaar Status વિકલ્પ પસંદ કરો.

Step -3 : પાનકાર્ડ અને આધારકાર્ડ નંબર લખો.

Step -4 : View Link Aadhaar Status બટન પર ક્લિક કરો.

Step – 5 : જો પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક હશે તો Successfully લિંક મેસેજ બોક્સ આવશે.

પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરોClick Here Now
પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક સ્ટેટ ચેક કરોClick Here Now

Link Aadhar Card With PAN Card

Thare are two styles to link a visage card and aadhar card. One is online throw the sanctioned website and the second is through SMS. moment we bandy the SMS system for link aadhar and visage card. so let’s follow this instruction and do all process fluently.

How To Link Aadhar Card With visage Card By SMS

First Open Message Box in Your Phone and open send dispatches option.

Now Enter This Text in Complete Format

Example UIDPAN 123456789123 AKPLM2124M

After done it recheck and shoot this communication to

567678 or 56161 Number.

Hello musketeers, We all know the utility of linking visage to Aadhar. According to the prevailing rules of the government, it’s necessary to link with visage withAadhar.However, you may be deprived of certain benefits, If you don’t link with visage card with Aadhar.

In this composition we will give you all the information to how to link visage with Aadhaar.

lately, the Last date for linking visage card with Aadhar card has been extended by thegovernment.However, your visage may come inoperative, If you don’t link visage card with Aadhar card within this time limit. Your visage must be linked with Aadhar card before September 30, 2021.

Important way to Link PAN Card with Aadhaar Card

Go to The newe-filing gate2.0.

Find Our Services ’ tab and Click on it

also Click on ‘ Link Aadhaar ‘ Button and enter Enter the following details visageNo., Aadhaar Number, Name as per Aadhaar and Mobile Number.

After Adding Above Details also Click on Validate Button and Submit.

Important way to CheckPAN-Aadhar Linking Status

Go to The newe-filing gate2.0.

Find Our Services ’ tab and Click on it

also Click on ‘ View Link Aadhaar Status ’ Button and enter Enter the following details visage and Aadhaar Number.

After Adding Above Details also Click on Submit Button.

3 thoughts on “How To Link Aadhar Card With PAN Card”

Leave a Comment