ઘરઘંટી સહાય યોજના 2023 | Flour Mill Sahay Yojana Gujarat| Free Flour Mill Sahay Yojana Gujarat Online Registration, Objectives, Eligibility & Benefits , Application Form PDF 2023 | Free Flour Mill Scheme Gujarat Application 2023
આ માહિતીના માધ્યમથી Free ઘરઘંટી સહાય યોજના 2023 વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના ક્યાં ક્યાં લાભ છે ? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે ? આ પોસ્ટ પરથી તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
Name Of Yojana | Manav Kalyan Yojana |
Sponsored | Government of Gujarat with the help of Ministry of Tribal Affairs |
લાભાર્થી | પછાત અને ગરીબ સમુદાયના નાગરિકો |
State | Gujarat |
Application Mode | Online |
Official Website | https://e-kutir.gujarat.gov.in/Index.aspx |
ઘરઘંટી સહાય યોજના 2023 / Flour mill Sahay Yojana 2023 :-
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી – વિમુક્ત જાતિઓના લાભાર્થીઓને તેમની ગરીબીને કારણે જે આર્થિક સ્થિતિમાંથી પસાર થવું પડે છે તેનાથી આપણે સૌ વાકેફ છીએ તેથી હવે Gujarat રાજ્યના મુખ્યમંત્રી ઘરઘંટી સહાય યોજનાની જાહેરાત કરશે તે તમામ લોકોને મદદ કરવા માટે માનવ ગરિમા યોજનાની જાહેરાત કરવામાં આવશે. હવે અમે તમને માનવ ગરિમા યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.
આપણે બધા જાણીએ છીએ કે આ યોજના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી – વિમુક્ત જાતિઓના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારે પાત્રતાના માપદંડો, જરૂરી દસ્તાવેજો અને યોજનાના અન્ય તમામ પાસાઓ વિશે પણ જાણવું જોઈએ.
ઘરઘંટી મશીન સહાય યોજના નો હેતુ :-
ગુજરાત સરકાર દ્વારા મજૂરો અને ગરીબ મહિલાઓ મફત ઘરઘંટી સહાય મેળવીને પોતાનું અને પોતાના પરિવારનું સારી રીતે નિભાવ કરી શકશે. આ યોજનાનો એક ઉદ્દેશ્ય મહિલાઓને રોજગાર આપવાનો છે. આ યોજના હેઠળ ઘરઘંટી સહાય મેળવીને ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે, જેમાંથી તેઓ સારી આવક મેળવી શકે છે. આ યોજનાનો લાભ રાજ્યના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારની આર્થિક રીતે નબળા મહિલાઓ અને શ્રમિક મહિલાઓને આપવામાં આવશે.
નાણાકીય વર્ષ 2021-22ની મંજુર થયેલ અરજીઓની સંખ્યા લક્ષયાંક કરતા ખુબજ વધારે હોવાથી, નિર્ધારિત લક્ષયાંકની મર્યાદાને ધ્યાનમાં રાખી મંજુર થેયલ અરજીઓનો કોમ્પ્યુટરરાઇઝ ડ્રો કરવામાં આવેલ. Computerized draw મા જે અરજીઓ પસંદ થયેલ ન હતી તેવી અરજીઓને અરજદારોના વીશાળ હિતને ધ્યાનમાં લઇ સરકારશ્રી આગામી વર્ષ (2022-23) માં કેરી ફોરવર્ડ કરવાનો નિર્ણય લેવામાં આવેલ.
પરંતુ નીચે દર્શાવેલ જિલ્લાઓમાં લક્ષયાંક સામે પૂરતા પ્રમાણમાં જાતીવાઇઝ અરજીઓ મળે તે માટે તે જિલ્લાઓમાં સંબન્ધિત જાતિઓના લોકો Online Apply કરી શકશે, જેની ખાસ નોંધ લેવી.
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે વડોદરા, છોટા ઉદેપુર, ખેડા, નર્મદા, સુરત, નવસારી, પંચમહાલ, તાપી.
વિચરતી – વિમુક્તિ જાતિ માટે ભરૂચ, પંચમહાલ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ખેડા, પાટણ, સાબરકાંઠા, સુરત
Read Also :- Online E Sharam 2023 / ઓનલાઇન ઈ શ્રમ કાઢવા માટે
મફત ઘરઘંટી સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા :-
આ ઘરઘંટી સહાય યોજનાનો લાભ મેળવવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.
આ સ્કીમ હેઠળ અરજી કરનાર મહિલાઓની ઉંમર ૧૬ વર્ષ થી ૬૦ વર્ષની (16 to 60 Years) હોવી જોઈએ.
અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો taluka Mamalatdar અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
◆ આ યોજના હેઠળ માત્ર દેશની આર્થિક રીતે પાત્ર બનશે.
◆ આ યોજનામાં વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ સામેલ થઈ શકે છે અને તેનો લાભ લઈ શકે છે.
મફત ઘરઘંટી સહાય યોજના ગુજરાત 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ નું લિસ્ટ Required Documents :-
● અરજદારનું આધાર કાર્ડ
● જન્મ પ્રમાણપત્ર
● રેશન કાર્ડ
● રહેઠાણનો પુરાવો (ચૂંટણી કાર્ડ / વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક)
● મોબાઇલ નંબર
● વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
● અભ્યાસના પુરાવા
● જો અક્ષમ હોય તો અપંગ તબીબી પ્રમાણપત્ર
● જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર
ઘરઘંટી સહાય યોજનાની ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા – How to Apply for Flour Mill Sahay Online Registration Process :-
◆ સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ: https://e-kutir.gujarat.gov.in/Index.aspx
◆ તમારી સામે Home Page ખુલશે.
◆ નાગરિક લૉગિન વિભાગ હેઠળ Home Page પર, તમારે તમારું વપરાશકર્તા ID, Password અને Captcha Code દાખલ કરવો પડશે.
◆ હવે તમારે Login પર ક્લિક કરવાનું રહેશે.
◆ આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર Login કરી શકો છો.
ઘરઘંટી સહાય યોજનામા અરજી કરવા માટે | અહિયાં ક્લિક કરો |
Official Website | Click Here |
Hi sir